મનપાની ચૂંટણીને લઇને ભાજપે ખાસ વોરરૂમ બનાવ્યો, જાણો કેવી રીતે કરે છે કામગીરી?

મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ સુરતમાં ભાજપે સ્પેશિયલ વોરરૂમ બનાવ્યો છે. 50થી વધુ લોકોનો સ્ટાફ  સતત કાર્યરત છે. વોરરુમના લાઈવ સ્ટ્રીમિંગની પણ વ્યવસ્થા કરાઇ છે. ગ્રાફિક ડિઝાઈન, વીડિયો એડિટિંગ, ટેલીકોલર સહિતના વિભાગો બનાવાયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola