Morbi ના માટેલ નજીક એક્સેલ પેપરમિલમાં લાગી આગ, 16 કલાક બાદ પર આગ પર નથી મેળવાયો કાબૂ
Continues below advertisement
મોરબીના વાંકાનેર ના માટેલ નજીક પેપરમીલમાં આગ લાગી હતી. આગ લાગ્યાના 16 કલાક બાદ પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આગમાં 3500 થી 4000 ટન કાચો માલ બળીને ખાખ થયો હતો.
Continues below advertisement