ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કરી પદયાત્રા, કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કોરોના સંક્રમણ વચ્ચે પદયાત્રા કાઢી શક્તિપ્રદર્શન કર્યુ છે. મહેસાણાના વરતોલીથી નીકળેલી પદયાત્રા સાંજે બહુચરાજી પહોંચી છે. મોટાભાગના લોકોએ અહીંયા માસ્ક પહેર્યા ન હતા.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola