નો રીપિટેશનની થિયરી મામલે ભાજપના જ નેતાઓની હળવી શૈલીમાં રમુજી, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Oct 2021 03:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનો રીપિટેશનની થિયરી મામલે હવે ભાજપના જ નેતાઓ હળવી શૈલીમાં રમુજી કરતા જોવા મળી રહયા છે. પૂર્વ નાયબ દંડક આર.સી.પટેલે પોતાનું પદ જતું રહેતા રમુજી શૈલીમાં ખેદ વ્યક્ત કર્યો. મંત્રી બનેલા લોકો સાથે હવે ચા પીવી પડશે. તેમ રમુજી અંદાજમાં આર.સી.પટેલે જણાવ્યું હતું.