Ahmedabad: પક્ષમાં અસંતોષ બાદ ભાજપની ડેમેજ કંન્ટ્રોલની કવાયત, પ્રદીપસિંહ જાડેજાની મહત્વની બેઠક
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે મહત્વની બેઠક યોજી હતી. ભાજપમાં અસંતોષને ડામવા માટે પ્રદીપ સિંહ જાડેજા ખાનપુર કાર્યાલય પહોંચ્યા હતા.