Rajkot: ભાજપના નેતાએ ચપટી વગાડીને રેશ્મા પટેલને કહ્યું, 'એય, તું હાલતી થા.....', જુઓ વીડિયો
રાજ્યના છ મનપા ચૂંટણીઓ માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ચૂકી છે. રાજકોટમાં NCP અને BJP નેતાઓ વચ્ચે બોલાચાલી થઇ હતી. NCPના નેતા રેશ્મા પટેલ અને ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.