પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અંગે BJP એક્શનમાં, દિલ્હીમાં મળશે રાષ્ટ્રીય પદાધિકારીઓની બેઠક
પાંચ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ દિલ્હી ભાજપ કાર્યાલય પર આજે સવારે દસ વાગ્યે ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની મહત્વની બેઠક મળશે. રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓ સાથે ચૂંટણી અભિયાન અંગે ચર્ચા કરશે.