હારીજ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
27 Nov 2021 03:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહારીજ નગરપાલિકામાં ભાજપનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નગર પાલિકાના મહિલા પ્રમુખ અને તેના પતિ સામે વોર્ડ-નંબર-3ના નગર સેવકનો બળવો જોવા મળ્યો છે. વોર્ડ-નંબર-3ના ભાજપના બે કોર્પોરેટરોએ ચીફ ઓફિસરને રાજીનામાં આપ્યા છે.