કોરોના સહાય મામલે કોઈ મુશ્કેલી નહિ સર્જાય: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોરોનામાં મૃત્યુ પામનારા લોકોના પરિવારને સહાય મેળવવામાં કોઈ સમસ્યા નહિ દાવો કર્યો છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું છેકે, કોરોનામા મૃત્યુ થનાર લોકોના પરિવાર પાસે કોઈ એક પણ પુરાવો હશે તો તેને સહાય આપવામાં આવશે. "MCCD" સર્ટિફિકેટ મેળવવા માટે લોકો ઉતાવળ ન કરે. તમામ લોકોને સર્ટિફિકેટ વહેલા મોડા મળી જશે.
Continues below advertisement