ભાજપ પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ફરી આવશે ગુજરાતની મુલાકાતે, જુઓ વીડિયો
Continues below advertisement
ભાજપ પ્રદેશ પ્રભારી(BJP state in-charge) ભૂપેન્દ્ર યાદવ(Bhupendra Yadav) આજે મોડી રાત્રે અથવા આવતીકાલે સવારે ગુજરાત આવશે. આવતીકાલે ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં તેઓ હાજરી આપશે.તેઓ મોરચાના ધારાસભ્યો સાથે પણ બેઠક કરી શકે છે.
Continues below advertisement