વિપુલ ચૌધરીને ભાજપ સાથે દ્રોહ પડ્યો ભારે, પરોક્ષ રીતે ચાલ્યો પાટીલ પાવર
દૂધસાગર ડેરીમાં સુશાસનની આશા છે. વિપુલ ચૌધરીને ભાજપ સાથે દ્રોહ ભારે પડ્યો હતો. પરોક્ષ રીતે ચાલ્યો પાટીલ પાવર ચાલ્યો હતો. અશોક ચૌધરીને ભાજપનું પીઠબળ હતું. પ્રદેશ ભાજપે રણનીતિ તૈયાર કરી હતી.