અમદાવાદ મનપાની ચૂંટણીને લઇને ભાજપ બનાવશે વિઝન ડોક્યુમેન્ટ, જુઓ વીડિયો
સ્ટેંડિંગ કમિટીના પૂર્વ ચેયરમેન અમુલ ભટ્ટની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી હતી. મહાનગર પાલિકાની ચૂંટણીને લઈ ભાજપ વિઝન ડોક્યુમેંટ્રી બનાવશે. કમિટીમાં પૂર્વ મેયર અસીત વોરા, અનિલ પટેલ, પ્રવિણ પટેલ અને દિનેશ મકવાણાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.