Budget 2021: જે રાજ્યોમાં ચૂંટણી છે તે રાજ્યોમાં રેલવે, સડકની સુવિધાઓ વધારવા પર ભાર

નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું હતું.  જે રાજ્યોમાં ચૂંટણી છે તે રાજ્યોમાં રેલવે, સડકની સુવિધાઓ વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે.આરોગ્ય સેક્ટરનું 94 હજાર કરોડથી વધારીને 2.38 કરોડ રૂપિયા કરાયું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola