કેનેડા: ઉદ્યોગપતિ હેમંત શાહને વિદેશમાં સોંપાઈ મહત્વની જવાબદારી, જુઓ ગુજરાતી ન્યુઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Sep 2021 03:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેનેડામાં કચ્છી ઉદ્યોગપતિ અને 47 વર્ષથી વૈશ્વિક વેપારના અનુભવી હેમંત શાહને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ઈન્ડો કેનેડિયન સંગઠને હેમંત શાહને સમર્પિત ભારત વેપાર વિકાસ સમિતિની સ્થાપના કરી છે. જેનું નેતૃત્વ હેમંત શાહ કરશે.