મારુ શહેર મારી વાત: ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરોની સમસ્યા જટિલ બની
Continues below advertisement
વડોદરામાં સામે આવી લોકોની સમસ્યા. નવા મંત્રીઓ સામે અનેક સમસ્યાઓ છે. ગટરના પાણીના નિકાલ માટે કાર્ય જરૂરી છે. ટ્રાફિક સમસ્યા અને રખડતા ઢોરોની સમસ્યા જટિલ બની રહી છે. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન હવે ઉભો થયો છે.
Continues below advertisement