સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાનું સત્ર મળે તેવી શક્યતાઓ,જુઓ વીડિયો

Continues below advertisement
આગામી સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વિધાનસભાનું સત્ર મળે તેવી સંભાવનાઓ છે. સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં મળનાર ચોમાસુ સત્ર પાંચ દિવસનું રહે તેવી શક્યતા છે. આ અંગે વિપક્ષે રાજ્ય સરકારને ઘેરવાની તૈયારી શરૂ કરી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram