Chhattisgarh CM Name Final | છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે વિષ્ણુ દેવ સાયનું નામ નક્કી
Chhattisgarh CM Name Final | ભાજપે છત્તીસગઢના સીએમ પદ માટેના નામની જાહેરાત કરી દીધી છે. વિષ્ણુદેવ સાયને રાજ્યની જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપે એક આદિવાસી નેતાને રાજ્યનો ચહેરો બનાવ્યો છે. સૂત્રોનું કહેવું છે કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ મુખ્યમંત્રી પદ માટે વિષ્ણુદેવ સાયના નામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રીતે તમામ અટકળોનો અંત આવી ગયો છે.