કર્ણાટક વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી, સ્પીકરને હાથ પકડીને ખુરશી પરથી ઉતાર્યા, જુઓ વીડિયો
Continues below advertisement
કર્ણાટક વિધાનસભામાં મંગળવારે ધારાસભ્યો વચ્ચે મારામારી થઇ હતી. કોગ્રેસના ધારાસભ્યોએ સ્પીકરને હાથ પકડીને ખેંચીને તેમની ખુરશી પરથી ઉતારી દીધા હતા. કોગ્રેસના ધારાસભ્યનો આરોપ હતો કે ભાજપ અને જેડીએસએ સાથે મળીને ગેરકાયદેસર રીતે અધ્યક્ષને ખુરશી પર બેસાડ્યા છે. આ હોબાળા બાદ વિધાનસભાને અનિશ્વિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.
Continues below advertisement