દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની વધી શકે છે મુશ્કેલી, તેમના વિરુદ્ધ આ મામલે પણ થશે તપાસ

Continues below advertisement
દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની મુશ્કેલીઓ વધી શકે છે. બોનસ પગાર કૌભાંડમાં તપાસ વચ્ચે પાસપોર્ટ મામલે પણ તેમના વિરુદ્ધ તપાસ થશે. કોર્ટને ગેરમાર્ગે દોરી વિદેશ પ્રવાસનો વિપુલ ચૌધરી પર આરોપ છે. દૂધસાગર ડેરીમાં 1930 કર્મચારીના બેન્ક એકાઉન્ટની પણ તપાસ શરૂ કરાઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram