કોરોના સામે જંગ જીત્યા બાદ CM રૂપાણી આજથી ફરી ચૂંટણી પ્રચાર કરશે, જુઓ વીડિયો

કોરોનામુક્ત થયા બાદ આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણી ઝંઝાવાતી પ્રચાર કરશે. બાવળામાં સભા કરશે તો રાજકોટમાં જનતાનું અભિવાદન કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola