કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમાનત આંદોલન સમયના કેસ પરત ખેંચવા માટે હાર્દિક પટેલે પાત્ર લખ્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ અંગે પત્ર લખ્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, અગાઉ સરકારે આ કેસ પરત ખેંચવા વચન આપ્યું હતું. કરણી સેના સામેના કેસ પરત ખેંચવા અપીલ કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram