છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે કોંગ્રેસના સંગ્રામ સિંહ રાઠવાની નિયુક્તિ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
છોટાઉદેપુર નગરપાલિકા ના પ્રમુખ તરીકે કોંગ્રેસના સંગ્રામ સિંહ રાઠવાની નિયુક્તિ કરાઈ છે. નગર પાલિકામાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ અને બસપા સાથે આવ્યા છે. બસપાના નરેશ જયસ્વાલ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઇ હતી. તો આ તરફ સંગ્રામ સિંહ રાઠવા બિનહરીફ ચૂંટાયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress President ABP News Appointment ABP Live Chhotaudepur Municipality Sangram Singh Rathwa