કોગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ખોટા પરિપત્રથી 65 હજાર શિક્ષકો લડત ચલાવી રહ્યા હતા. સરકારના મનસ્વી નિર્ણયથી શિક્ષકોએ પોતાના હક્ક માટે ચલાવી પડી લડત.