પંજાબના મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દર સિંહ પોતાનું પેડ છોડી દે, કોંગ્રેસ હાઇકમાન્ડના સંકેત

કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી સમાચાર સામે આવ્યા છે કે, પંજાબના મુખ્યમંત્રી તરીકે કેપ્ટન અમરિન્દર સિંહ પોતાનું પેડ છોડી દે. આ સંકેત કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી આપવામાં આવ્યા છે. આ સંકેત પાછળ શું કારણ છે તે જોવું રહ્યું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola