લખનઉ: પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવી શકાય તેવા કોઈ સંજોગો નથી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમન
Continues below advertisement
લખનઉ મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું હતું કે, કેરળ હાઇકોર્ટે કરેલા ચુકાદા બાદ તેઓને પેટ્રોલ-ડીઝલ મામલે વિચાર કરવો પડ્યો હતો. પરંતુ પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવી શકાય તેવા કોઈ સંજોગો નથી.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Gst- Petrol-Diesel World News Nirmala Sitharaman Under Petrol-diesel ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Rural News Updates ABP News Updates No Circumstances