local body election: બાકી રહેલા ઉમેદવારોને ફોર્મ ભરવાની તૈયારીઓ પૂર્ણ કરવા કોગ્રેસની સૂચના, જુઓ વીડિયો
છ મનપાની ચૂંટણી માટે બાકી રહેલા ઉમેદવારોને ફોર્મ ભરવાની તૈયારીઓ પૂર્ણ કરવા કોગ્રેસે સૂચના આપી હતી. વિરોધના ગર્ભિત ભયથી કોગ્રેસે ઉમેદવારોને ટેલિફોનિક સૂચના આપી હતી.