દહેગામ: વિરોધ પ્રદર્શન કરી રહેલા કૉંગ્રેસના નેતા ભૂપેન્દ્રસિંહ અને કામીનીબા રાઠોડની કરાઈ અટકાયત
Continues below advertisement
આજે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. બીજી તરફ ભારત બંધના એલાનને લઈને રાજ્યમાં 144ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. ત્યારે ભારત બંધના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા દહેગામ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભુપેન્દ્રસિંહ રાઠોડ અને પૂર્વ ધારાસભ્ય કામીનીબા રાઠોડ,દહેગામ શહેર યુથ કોંગ્રેસ રવિ દવે, વિરોધ પક્ષના નેતા રાજુભાઈ પઠાણની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી.
Continues below advertisement