વિપક્ષના નેતા ધાનાણી માસ્ક પહેર્યા વિના જ જાહેરમાં નિકળ્યા, બજારમાં પહોંચીને કાર્યકરોને બંધ પળાવવા માટે શું આપી સૂચના ?
Continues below advertisement
અમરેલીઃ વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી અમરેલી શહેરના વેપારીઓને બંધ રાખવા વિનંતી કરવા નીકળ્યા હતા. જોકે, પરેશ ધાનાણીની અટકાયતનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરેશ ધાનાણી અને પોલીસ વચ્ચે તુ તુ મે મે થઈ હતી. પરેશ ધાનાણી પોતાનું સ્કુટર લઈને પોલીસ કાફલાની વચ્ચેથી નિકળી જતા પોલીસ જોતી રહી ગઈ હતી. જો કે, પરેશ ધાનાણી પહોંચ્યા ત્યારે માસ્ક વગર જોવા મળ્યા હતા. પરેશ ધાનાણી વેપારીઓને બંધમા જોડાવા વિનંતી કરી હતી. ધાનાણી સહિત કેટલાક કોંગી કાર્યકરોની પોલીસે કરી અટકાયત કરી છે.
Continues below advertisement