છ મનપા બાદ 31 જિલ્લા પંચાયતોમાં પણ કોગ્રેસનો કારમો પરાજય

Continues below advertisement
જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોગ્રેસની કારમી હાર થઇ હતી. છ મનપાની ચૂંટણી બાદ ભાજપે નગરપાલિકા, જિલ્લા-તાલુકાની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જીત બાદ કમલમ પહોંચેલા રૂપાણી અને પાટીલે એકબીજાને મીઠાઇ ખવડાવી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram