કૉંગ્રેસના કયા ધારાસભ્યએ માલધારીઓને ખેડૂતોની વ્યાખ્યામાં ગણવાની કરી માંગ

વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે વિધાનસભા ગૃહમાં માલધારીઓને ખેડૂતોની વ્યાખ્યા માં સામેલ કરવા માંગ કરી છે. તેમણે કહ્યું કે,  પશુપાલન અને ખેતી એકબીજા ના પર્યાય છે. સાથે  પાંચ એકર જમીન ની મર્યાદા માં જમીન ખરીદીના હકો પણ આપવામાં આવે. માલધારીઓની વ્યાખ્યા માં વિસંગતતા હોવાના કારણે પ્રશ્નો ઉભા થયા છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola