ભારતમાં ફરી વધી રહેલા કોરોના સંક્રમણને લઈને ડૉ. ધીરજ કૌલ શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
Continues below advertisement
દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે, મંગળવારે છેલ્લા 24 કલાકમાં 40,715 નવા કેસો નોંધાતા અને 199 લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,16,86,796 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,81,253 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,45,377 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,60,166 પર પહોંચ્યો છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus India Corona Vaccine Cases COVID Dr Dheeraj Kaul Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update