
Gujarat Politics : ગુજરાતમાં AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસનો મોટો ધડાકો
Continues below advertisement
Gujarat Politics : ગુજરાતમાં AAP-કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર, કોંગ્રેસનો મોટો ધડાકો
અમદાવાદ: ગુજરાતમાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહીલે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી સાથે કૉંગ્રેસ ગઠબંધન નહીં કરે.
કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલનું મોટું નિવેદન
પેટા ચૂંટણીમાં ગઠબંધન અંગે કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ગઠબંધનનો કેટલોક ધર્મ હોય છે કેન્દ્રમાં ગઠબંધન છે અને રહેશે. રાજ્યમાં નિર્ણય અંગે સ્વતંત્રતા આપવામાં આવી છે. ગુજરાતમાં આપ સાથે ગઠબંધન નહીં કરવામાં આવે. વિસાવદર અને કડીમાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડશે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ.
Continues below advertisement
Tags :
Shaktisinh Gohil Gujarat Politics Gujarat AAP Gujarat Congress Visavadar By Poll Kadi By PollJOIN US ON
Continues below advertisement