ગાંધીનગર: કોંગ્રેસના 3 MLAના ધરણાં, સુરક્ષાકર્મીઓ પર ગેરવર્તણૂકનો આરોપ
Continues below advertisement
ગાંધીનગરના સ્વર્ણિમ સંકૂલ ખાતે કોંગ્રેસના 3 MLAએ ધરણાં યોજયા હતા. લલિત વસોયા, લલિત કગથરા અને કિરીટ પટેલે પ્રદર્શનો કર્યા હતા. સુરક્ષાકર્મીઓ પર ગેરવર્તણૂકનો આરોપ લગાવાયો છે.
Continues below advertisement