સુરત મનપામાં વિવિધ કૌભાંડના આરોપ સાથે કોગ્રેસનું  વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો

સુરત મનપામાં વિવિધ કૌભાંડના આરોપ સાથે કોંગ્રેસ, ભીમશક્તિ શિવશક્તિ માયનોરિટી સંસ્થા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસે 40 થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. સુરત મનપા દ્વારા ખીચડી કૌભાંડ,કૂતરા કૌભાંડ,મીઠીખાડીમાં માનવસર્જિત પુર સહિતના વિવિધ મુદ્દાઓને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola