મોંઘવારી મુદ્દે અમરેલી જિલ્લામાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, સૂત્રોચ્ચાર કરી દર્શાવ્યો રોષ
મોંઘવારી મુદ્દે અમરેલી જિલ્લામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ બાબતે સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે આ સમયે કોંગ્રેસના નેતા અને કાર્યકરોની અટકાયત કરી હતી.
Tags :
Congress Inflation Amreli District Protests Slogans Chanting ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV