કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પુરવઠા વિભાગને લીધો આડે હાથે, જુઓ શું કર્યા પ્રહાર?

Continues below advertisement

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને ભ્રષ્ટાચારનું એપી સેન્ટર ગણાવ્યું છે. પુરવઠા વિભાગની બિન આરોગ્યપ્રદ ચણાની દાળ વેચવાને લઈને મનીષ દોશીએ સરકાર પર આરોપ લગાવ્યા છે. આ ચણા દાળ પશુઓના પણ ખાવા લાયક નથી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram