કોંગ્રેસ આજે મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કરશે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન, જુઓ વીડિયો

પેટ્રોલ-ડિઝલની સાથે મોંઘવારી અને બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસ(Congress) આજે દેશવ્યાપી વિરોધ(protest) દેખાવ કરશે. સાત જુલાઈથી દસ દિવસ સુધી કોંગ્રેસ આ પ્રદર્શન કરશે. આ દ્વારા કોંગ્રેસ કેન્દ્ર સરકાર(central government)ને ઘેરવાનો પ્રયાસ કરશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola