local body election: પરિવારવાદ અને નેતાઓની મનમાનીથી કોગ્રેસના કાર્યકરો નારાજ
Continues below advertisement
છ મનપાની ચૂંટણીમાં કોગ્રેસે જાહેર કરેલા ઉમેદવારોના કારણે કાર્યકર્તાઓમાં રોષ ફેલાયો હતો. સુરતમાં બાબુ રાયકાના પુત્ર અને પરિવારજનને ટિકિટ આપતા કાર્યકરો નારાજ થયા હતા.
Continues below advertisement