વિધર્મી યુવક સાથે સહમતીથી લગ્ન મુદ્દે કોગ્રેસના MLA વિક્રમ માડમે નિવેદન આપતા વિવાદ
Continues below advertisement
દ્વારકાના ભાણવડમાં ખંભાળિયાના કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે એક નિવેદન આપ્યું અને વિવાદ શરૂ થયો છે. એક તરફ રાજ્ય સરકાર લવ જેહાદ વિરૂદ્ધ કાયદો લાવવાની વિચારણા કરી રહી છે. બીજી તરફ કૉંગ્રેસના ધારાસભ્યએ વિધર્મી સાથે સહમતીથી લગ્ન મુદ્દે કરેલા નિવેદનના કારણે હવે વિવાદ શરૂ થયો છે. ધારાસભ્ય વિક્રમ માડમના નિવેદન બાદ વિવાદ છેડાતા આખરે તેમણે સોશલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ નિવેદન બદલ જનતાની માફી પણ માંગી હતી.
Continues below advertisement