local body election: પ્રેસ કોન્ફરન્સમાં સીઆર પાટીલે BJP કાર્યકરોની કેમ માંગી માફી?

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. તેમણે કહ્યું કે,  સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે દાવેદારોને ટિકિટ મળી નથી. તેવા તમામ કાર્યકરોની માફી માંગું છું. પાટીલે કહ્યું બેઠકોની મર્યાદાના કારણે તમામને ટિકિટ આપવી અશક્ય છે.પરંતુ નિયમોના કારણે જેમની પણ ટિકિટ કપાઈ તેઓ પણ સક્રિય કાર્યકર છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola