Surat ના પર્વત પાટીયા નજીક કોલેજબસની અડફેટે યુવાનનું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના પુણાના પર્વત પાટિયા પાસે ઉકા તરસાડીયા કોલેજની બસે એક યુવાનને અડફેટે લીધો હતો. જેમાં યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બસે એક રીક્ષાને પણ અડફેટે લીધી હતી. પુણા પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
Continues below advertisement