ક્યા નેતાઓને ટિકિટ ન આપવાની સીઆર પાટીલે આપી છે ચીમકી, જુઓ વીડિયો

Continues below advertisement
પેજ પ્રમુખ પ્રોજેક્ટને આક્રમક રીતે સી.આર.પાટીલ આગળ વધારવા માંગે છે. 7 દિવસમાં પેજ કમિટીની રચના કરવા માટે હોદ્દેદારો અને કાર્યકર્તાઓને હાંકલ કરી છે અને જો પેજ કમિટીની રચના ન થાય તો તેઓની સામે પગલા લેવાની પાટીલે ચીમકી આપી હતી. પેજ કમિટીની રચનામાં નિષ્ક્રીય રહેનારા ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પ્રમુખ, નગર સેવકને ટિકિટ ન આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram