ભાજપ કાર્યાલયથી અપાતા રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંથી લાવવામાં આવ્યા? CR પાટીલે શું આપ્યો જવાબ?
Continues below advertisement
સુરતમાં શહેર ભાજપે રેમડેસિવિર ઈંજેક્શનનું વિના મૂલ્યે વિતરણ શરૂ કરતા રાજનીતિ શરૂ થઇ ગઇ છે. કૉંગ્રેસે સવાલ ઉઠાવતા કહ્યું છે કે આખા ગુજરાતમાં ઈંક્શનની અછત છે. લોકોને ઈંજેક્શન નથી મળી રહ્યા ત્યારે સી.આર પાટીલ 5 હજાર ઈંજેક્શન ક્યાંથી લાવ્યા તેનો મુખ્યમંત્રીએ જવાબ આપવો જોઈએ. વિવાદ થતા પાટીલે કહ્યું કે સુરતમાં સેવાભાવી લોકોએ પાંચ હજાર ઈંજેક્શન ખરીદ્યા છે અમે સરકારની સાથે સાથે પૂરક ઈંજેક્શન તરીકે આપવાના છીએ
Continues below advertisement