'સરકારે સીઆર પાટીલને રેમડેસિવિર ઇન્જેક્શન નથી આપ્યા, ક્યાંથી વ્યવસ્થા કરી તે પાટીલને પૂછો'
Continues below advertisement
સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખે સી.આર.પાટીલે ભાજપ કાર્યાલય પરથી જરૂરીયાતમંદ લોકોને રેમડેસિવીર ઈંજેક્શનનું વિતરણ કર્યુ. ત્યારે આ ઈંજેક્શનનો જથ્થો સી.આર.પાટીલ ક્યાંથી લાવ્યા તે અંગેનો સવાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરવામાં આવ્યો તો તેમણે સ્પષ્ટ કહી દીધુ કે સુરત માટે રેમડેસિવીર ઈંજેક્શન સી.આર.પાટીલને સરકારે નથી આપ્યા. ઈંજેક્શન ક્યાંથી વ્યવસ્થા કરી તે સી.આર.પાટીલને પૂછો
Continues below advertisement