Gujarat Municipal Election Results:ડિજીટલ માધ્યમથી સી.આર.પાટીલ છ મનપાને કરશે સંબોધન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
છ મનપાની ચૂંટણીમાં જીતની ભાજપ ઉત્સાહભેર ઉજવણી કરશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ ડિજીટલ માધ્યમથી છ મનપાને સંબોધન કરશે.