Gujarat Municipal Election Results:જામનગર વોર્ડ નં.13ના BJPના 3 અને કોગ્રેસના 1 ઉમેદવારનો વિજય
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મનપાની ચૂંટણીમાં જામનગર વોર્ડ નં.13ના BJPના 3 અને કોગ્રેસના 1 ઉમેદવારનો વિજય થયો હતો. ભાજપના પ્રવિણાબેન રૂપાળિયા, બબીતાબેન લાલવાણી અને કેતન નાખવાનો વિજય થયો હતો.