Mumbai ના મરીન ડ્રાઇવમાં હોટલમાં દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે કરી આત્મહત્યા

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી હતી. મુંબઈના મરીન ડ્રાઈવમાં સી-ગ્રીન હોટલમાં મોહન ડેલકરે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા મોહન ડેલકરે લખેલી સુસાઈડ નોટ પણ પોલીસને મળી આવી છે. મોહન ડેલકરે કેમ આત્મહત્યા કરી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola