અસ્મિતા વિશેષઃ બળતા પહાડ
Continues below advertisement
અસ્મિતા વિશેષમાં વાત કરીશું જ્વાળામુખીની. જ્વાળામુખીની વાત એટલા માટે કારણ કે યુરોપનો સૌથી મોટો જ્વાળામુખી હવે સમુદ્રની તરફ આગળ ધપી રહ્યો છે અને આજ ચિંતા વૈજ્ઞાનિકોને સતાવી રહ્યો છે.. અત્યાર સુધી જે જે દ્રશ્યો આવ્યા તેણે વૈજ્ઞાનિકોનું પણ ટેંશન વધાર્યું છે. આખરે કયો એવો જ્વાળામુખી છે જે બેફામ બન્યો છે તે જોઈએ.
Continues below advertisement