VNSGUના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકરની MPના રાજ્યપાલના OSD તરીકે થઈ નિમણૂક
VNSGUના પૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકરની મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલના OSD તરીકે નિમણૂક કરાઈ છે. મૂળ ઉત્તર ગુજરાતના વતની દક્ષેશ ઠાકર સુરતમાં સ્થાયી થયા છે. તેમનું શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રે મોટું નામ છે.
Tags :
Madhya Pradesh Governor OSD Appointed ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Dakshesh Thackeray