પદનામીત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કરી આશીર્વાદ લીધા

પદનામીત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા. અહીં બંન્ને વચ્ચે ચર્ચા-વિચારણા થઇ હતી. બાદમાં ભુપેન્દ્ર પટેલ સુભાષ ચોકમાં આવેલા મંદિરે પહોંચ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola